About
About Us
उद्यमः साहसं धैर्य बुद्धिः शक्तिः पटाक्रमः ।
षडेते यत्र वर्तन्ते तत्र देव सहायकृत् ॥
વિદ્યાર્થીઓની અંદર ઉદ્યમ, સાહસ, ધીરજ, બુદ્ધિ અને પરાક્રમની શકિતઓ રહેલી હોય છે. જેનો આધાર તેમના વિચારો પર
રહેલ છે. વિચારશકિત એ મનુષ્યની અદ્ભુત તાકાત છે.
જે વિચારે છે, તે પરિસ્થિતિના લેખા-જોખા કરે છે. એટલે કે, તે પરિસ્થિતિને બરોબર સમજે છે અને રણનીતિ તૈયાર કરે
છે.
જે વિચારે છે, તે જ સ્વપ્ન જુએ છે અને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટેના પગલાં વિચારીને અમલમાં મૂકે છે.
જે વિચારે છે, તે જ પોતાના પ્રત્યે શ્રધ્ધા રાખી પૂર્ણપણે પોતાની શકિતઓને કાર્યસિદ્ધિ માટે લગાવી દે છે.
જેને પોતાની શકિતઓ પર પૂર્ણ વિશ્વાસ છે તે બધુ જ કરી શકશે. તેથી જ એકાગ્રતા અને આત્મ વિશ્વાસ આ બે શબ્દો પરીક્ષા
માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે.
“પરીક્ષાના યોદ્ધા” સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓ દૃઢ મનોબળ, એકાગ્રતા અને આત્મવિશ્વાસ સાથે પોતાની આવનાર બોર્ડની
પરીક્ષા સરળતાથી આપી શકશે.
વર્ષ 2023 – 2024 માં બોર્ડની પરીક્ષા સુધીમાં 25000 થી વધારે વિદ્યાર્થીઓ સરળતાથી અને સહજતાથી પરીક્ષા આપી શકે તે માટે તેમને પરીક્ષાના ડરથી ભયમુક્ત કરવા .
Students are reached
Seminars
Schools
Contact
Contact Us
Location:
Yoddha Foundation,Rajkot,Gujarat,India
Email:
yoddhafoundation10@gmail.com
Call:
+91 +91 96387 07030